Download Now Banner

This browser does not support the video element.

જંબુસર: જંબુસર તાલુકાનું ગૌરવ વધારતા કૈલાસબેન સિંધાઃ પી.એચ.ડી થયા

Jambusar, Bharuch | Sep 4, 2025
જંબુસર તાલુકાનું ગૌરવ વધારતા કૈલાસબેન સિંધાઃ પી.એચ.ડી થયા ----- જંબુસરઃ- જંબુસર તાલુકાના લીમજ ગામના વતની અને હાલ અંકલેશ્વર રહેતા કૈલાસબેન દેસાઇભાઇ સિંધા કે જેમણે ભરૂચ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓના “ સાંવેગિક સ્વ-નિયમન તથા અનુફલનનો અભ્યાસ “ વિષય પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેનો યુનિવર્સિટીએ સ્વીકાર કરી પ
Read More News
T & CPrivacy PolicyContact Us