મહુવા શહેરના ગાંધી બાગ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટની હાલત અત્યંત દયનીય બની છે. અહીં લાંબા સમયથી ગટરના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વેપારીઓનું કહેવું છે કે આ ગંદકી ક્યારેય બંધ થતી નથી. રોજ સવારથી સાંજ સુધી ગટરના પાણીમાં જ શાકભાજી વેચવા મજબૂર થવું પડે છે.આ ગંદા પાણીમાં ભીંજાતા શાકભાજી માત્ર વેપારીઓ માટે જ નહીં, પરંતુ ખરીદી કરવા આવતા ગ્રાહકોના સ્વાસ્થ્ય