રહેણાંક વિસ્તારમાં પીજીવીસીએલ દ્રારા વીજચેકીંગPGVCL નીઅલગઅલગટીમોદ્વારારહેણાંકવિસ્તારમાંવીજચેકીંગહાથધરવામાં આવ્યુંશહેરનાનવીવસાહત ખાડિયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચેકીંગની કામગીરીવીજ ચેકીંગદરમિયાન લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ તેવી શકયતા જોવા મળી રહી છે..