મજૂરોને ટન દીઠ ચુકવવાના નાણાં સહિતના મુદ્દે અવાજઉઠાવાશેસંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં કલેકટર કચેરી સામે શેરડી કામદારો વન અધિકાર હેઠળનાં પડતર પ્રશ્નો અંગે એક દિવસીય પ્રતીક ધરણા પ્રદર્શન કરશે તેવી સંગઠન દ્વારા જાહેરાત કરાઈ છે. 12 સપ્ટેમ્બરના રોજ આહવા કલેકટર કચેરી સામે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 1 દિવસીય પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન