નવસારી મહાલ ગણેશ ઉત્સવને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશજીની મૂર્તિની જગ્યાએ મૂર્તિના શણગાર પાછળ લોકો વધુ ખર્ચ કરતા હોવાનું જણાઈ રહ્યું છે નવસારીના મૂર્તિકાર દ્વારા પણ આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી જો કે દૂર દૂરના જિલ્લાઓમાંથી અહીં મૂર્તિ ખરીદવા સાથે અહીં મોંઘા શણગાર માટે લોકો આવતા હોય છે.