વિનય મિલ ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવ ને લઇ ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો તેમજ ગણપતિ મહારાજ ને ભોગ ધરવામાં આવે છે. જ્યારે મહા આરતીનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયા તેમજ મિલના કામદારો અને કર્મચારીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હરશુખભાઈ વઘાસીયાએ જેહમત ઉઠાવી હતી