માંડવી બીચ પર છરી લઈ અને ફરતા અર્નિશ ગુલમામદ જત ને માંડવી પોલીસ ની સી ટીમે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર ચેતક બારોટ ના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા નંદીનીબેન મગન ભાઇ અને શિલ્પાબા અને દેવાભાઈ સહિત નાઓએ કાર્યવાહી કરી હતી માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.