નેશનલ હાઈવે નંબર 848 ઉપર માંડવા વડદેવી પાસે સવારે અંદાજે 8:00 કલાકે રસ્તાની વચ્ચોવચ એક કન્ટેનર ટ્રક આડી આવી જતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી, જો કે અત્યારે હાલની વાત કરીએ તો રાત્રે 10:00 વાગી ગયા છતાં પણ કન્ટેનર ટ્રક બહાર નહીં નીકળી...