This browser does not support the video element.
માળીયા હાટીના: 89,માંગરોળ માળીયા હાટીના વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ હોટેલ કિંગડમ,પાણીધ્રા ખાતે યોજાયો
Malia Hatina, Junagadh | Sep 8, 2025
89,માંગરોળ માળીયા હાટીના વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ હોટેલ કિંગડમ,પાણીધ્રા ખાતે યોજાયેલ જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઇ મસાણી, જિલ્લા ભાજપની ટીમ માંથી વી.ડી. કરડાણી, માલદેભાઈ ભાદરકા, માંગરોળ અને ચોરવાડ શહેર મંડળના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, વિમલભાઈ મીઠાણી, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, તેમજ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા