Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: શહેરમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી 25 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા
Valsad, Valsad | Aug 23, 2025
શનિવારના 3:30 કલાકે રૂરલ પોલીસે આરોપીની આપેલી વિગત મુજબ રૂરલ પોલીસની ટીમ પ્રોજેકશનના ગુનામાં વોન્ટેડ આરોપી સુજીત લલન યાદવ ને ઝડપી લાવી હતી. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા 25 8 2025 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!