જંબુસર તાલુકા પંચાયત દ્વારા કેશડોલ સહાયનું વિતરણ જંબુસર: જંબુસર તાલુકાના પૂર-ગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા માટે, તાલુકા પંચાયત દ્વારા કેશડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું. તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે જે પરિવારોને નુકસાન થયું હતું, તેવા લોકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. તાલુકા વિકાસ અધિકારી (TDO) શ્રી હાર્દિક રાઠોડના હસ્ત