ભાણવડ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ઠ કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઇઃ રાજ્યમાં પ્રથમ સ્થાને રાજ્યના તમામ એકમોના પોલીસ સ્ટેશનનાં મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં પોલીસ સ્ટેશનના અલગ અલગ એકમોનો સર્વે કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં દેવભૂમિ દ્વારકાં જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરીમાં પ્રથમ ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગે ભાણવડ પીઆઈ રાજવીને પ્રશંસા પત્ર આપી બિરદાવ્યા.