રાજ્યમાં OBC માટે અનામત સુરક્ષિત કરવા લેવાયેલ પગલાં અંગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ગુજરાતની મુલાકાતે.આયોગના અધ્યક્ષ હંસરાજ આહીરના અધ્યક્ષસ્થાને અમદાવાદ ઓબીસ કમીશન કચેરી ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ.પછાત વર્ગો માટેની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની આયોગ દ્વારા ચર્ચા કરાઈ.