ગીરસોમનાથ ના વેરાવળ ખાતે આવેલ કેશવ સ્મારક ખાતે ગત 9 સપ્ટેમ્બરના રાત્રીના 10 કલાક આસપાસ ભારતવર્ષ ના શતાયુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક ની જીવનવિભાવના નાટયરુપે પ્રસતુત કરાઇ હતી જેમા મોટી સંખ્યામા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લાભરના અગ્રણીઓ ની ઉપસ્થિતી રહી હતી