સાયલા તાલુકાના વિડયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ બોરીચા દ્વારા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં સાયલા સર્કલે બપોરે ત્રણ વાગ્યે પેસેન્જર ભરવાનો વારો હોવાથી અને તેમની ગાડીમાં પેસેન્જર ભરાઈ ગયા હતા તે દરમિયાન ગાડીના પાછળના ભાગે દરવાજો ખુલ્લો હોવાથી અને ત્યાં ગાડીના દરવાજા નીચે નડાળા ગામના ભગુભાઈ ઉભા હોવાથી અને દરવાજો બંધ કરવાનો હોવાથી તેમને થોડી દૂર ઊભું રહેવાનું કહેતા ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી.ઝઘડો ન થાય તે માટે પેસેન્જર ભરી પાળીયાદ તરફ જતા