અતિ ભારે પડેલા વરસાદથી વાવ તાલુકાના મોટાભાગના ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો બેઘર બન્યા છે ત્યારે વાવના કોળાવા ગામે આજે પણ ૧૦૦ થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી અનેક પરિવારોને તેમના કુટુંબને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા છે. પૂર પડીતોની હાલત અતિ કફોડી બની જવા પામી છે...