ડાંગ જિલ્લામાં આજ રોજ પોલીસ સ્થાનિક ભવન ખાતે ડાંગ જિલ્લા આહવા એસપી શ્રી એસજી પટેલ સાહેબનો શુભેચ્છા તમારા ઉપર નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી એસ.જી પાટીલની વાલિયા બદલી થતાં આજરોજ તેમનું વિદાય સમારંભ યોજાયો હતો ડીવાયએસપી જયદીપસિંહ એચ સરવૈયા અને ડીવાયએસપી જનેશ્વર નલવાયા અને ડાંગના વાસુરણાના રાજા ધનરાજસિહ ઉપસ્થિત રહ્યા હતા