ભીલાડના નરોલી ઓવર બ્રીજના ડીવાઈડર પરથી 20 ઓગસ્ટના રોજ સવારે 11.30 એક અજાણ્યો ભીક્ષુક જેવા પુરૂષ ઇસમની લાશ મળી આવી હતી. જેની ઉમર આશરે 45થી 50 વર્ષની, શરીરે મધ્યમ બાંધાનો, ઉચાઇ આશરે 5"4 ફુટ રંગે ઘઉ વર્ણનો તથા શરીરે જમણા હાથના કાંડામા એક ધાતુનું કડુ પહેરેલ છે.