નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામની ઘટના મરોલી ચાર રસ્તા નજીક 85 વર્ષીય વૃદ્ધના અકસ્માતના સી.ટી.ટી.વી.આવ્યા સામે,85 વર્ષીય વૃદ્ધ મરોલી ચાર રસ્તાથી ઉભરાટ તરફ જતા મુખ્ય માર્ગ પર ઉભા હતા તે દરમિયાન રીવસ આવી રહેલ ટ્રક કાળરૂપી સાબિત થઈ. મરોલી ચાર રસ્તા થી મરોલી ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે હંકારી લાવતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું