5 સપ્ટેમ્બર ના રોજ વિદ્યાર્થીઓની જિંદગીમાં મા બાપ પછી સૌથી મહત્વનો ભાગ ભજવનાર શિક્ષકો અને મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદનો સુભગ સમન્વય હતો આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ડોક્ટર નિરવ ભુલાભાઈ પટેલ અને એમની ટીમના સદસ્યો દ્વારા ખેરગામ ખાતે ઇદનું જુનું દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો ની મુલાકાત લઇ ગુલાબના ફૂલ આપી સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી હતી.