મોરબીમાં આજરોજ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યુએન મહેતા આર્ટસ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ઉપસ્થિત તમામને તજજ્ઞો દ્વારા આત્મહત્યા કેવા વ્યક્તિઓ કરે છે અને તેનું કેવી રીતે નિવારણ કરી શકાય તે અંગે વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી