સુરતના બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી કરવા મામલે, સુરત પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા બીઆરટીએસ બસના ડેપ્યુટી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે, ડેપો મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, સત્તાદીશીઓને અંધારામાં રાખી બીઆરટીએસ બસમાં ખાનગી સંસ્થાને પરવાનગી આપવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું