આજે ગુજરાત ભાવનગરના પ્રવાસે આવેલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જનહીત ના અનેક પ્રોજેકટ ના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાહતા જેમાં સાવલીતાલુકાના વસંતપુરા ગામ પાસે આવેલ વરનોલ ગામ ની સીમ માં સ્થાનિક ધારાસભ્ય અને જેટકો ના અધિકારીઓ સહિત ની ઉપસ્થિતી માં સોલાર પ્લાન્ટ નું ઇ શિલાન્યાસ કર્યું