Download Now Banner

This browser does not support the video element.

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન થયું

Botad City, Botad | Aug 25, 2025
જાયન્ટ્સ ગ્રુપ બોટાદ અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ આયોજન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોએ માનદ સેવા આપી 135 દર્દીઓની તપાસ કરવામાં આવેલ અને જરૂરી દવાઓ સ્થળ પર જ આપવામાં આવેલ, આ કેમ્પમાં હૃદયના તમામ પ્રકારના રોગો , કેન્સર ના રોગો , (યુરોલોજી) તેમજ હાડકા ના રોગો ની તપાસ કરવામાં આવેલ.તેમજ આ કેમ્પ માંથી હોસ્પિટલમાં માં જનાર દર્દીઓને એક્સ રે ,સોનોગ્રાફી , બ્લડ ,યુરિન તપાસ ફ્રી કરવામાં આવશે.જ્યારે આયુષ્ય માન કાર્ડ મારફત મફત ઘૂંટણ રિપ્લેસ
Read More News
T & CPrivacy PolicyContact Us