આજે શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ સેટેલાઇટ પોલીસમાં બે મહિલાઓ સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાઇ છે.જેમાં માતા-પુત્રી વિરુદ્ધ હનીટ્રેપનો નોંધાયો ગુનો.અંજલી અને સરિતા ગોસ્વામી સામે ફરિયાદ.ઝારખંડની મહિલાઓ વેપારીને ફસાવ્યો.બદનામ કરવાની ધમકી આપી ખંડણીની માગી.લગ્ન કરવા દબાણ કરી ખોટા કેસ કરવાની આપી ધમકી.