રામપુરા રોડ ઉપર છડેચોક દૂષિત પાણી ઠાલવતા પ્રજામાં રોષ અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ ધમધમી રહી છે અને આખોય વિસ્તાર ઔદ્યોગિકની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યો છે. પરંતુ કેટલીક કંપનીઓને કારણે આસપાસના રહીશો, વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. માંડલ રામપુરા ચોકડીથી એંદલા સુધી જતાં રોડ ઉપર કોઈ ખાનગી ઔદ્યોગિક કંપની દ્વારા ટેન્કર...