પ્રથમપુર ગામે તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ તેઓને પોલીસે દ્વારા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન વ્યક્તિ કાળીમહુડી ગામના હોવાનું સામે આવતા પરિવારના લોકોને જાણતા પરિવારના લોકો દાહોદના સિવિલ હોસ્પિટલ સાથે આજરોજ પહોંચ્યા હતા ને ત્યાં પોસ્મોટમ સહિતની કામગીરી પૂર્ણ કરી પરિવારને મૃત દેશ ઉપાયો હતો