ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડાયું: સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ એલર્ટ, રાત્રે 10થી 12:00 વાગ્યાની વચ્ચે પાણી પહોંચશે; વાસણા બેરેજના દરવાજા ખોલાશે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક વધી છે. હાલ ડેમમાં 86,892 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે