Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં ત્રણ વર્ષની પુત્રીને ઝેર પીવડાવી હત્યા કરનાર માતાને આજીવન કેદ

Vapi, Valsad | Sep 1, 2025
વાપી નજીક લવાછામાં ચાર વર્ષ અગાઉ આક્રોશમાં આવીને માતાએ પોતાની જ ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી હત્યા કરી હતી. જોકે, આ સમગ્ર મામલામાં માતાએ પણ ફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં વાપીની એડિશનલ કોર્ટે આરોપી માતાને આજીવન કેદની સજા ફટકારી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us