દિવસભર ગરમીને ઉપડાટ બાદ સમી સાંજે દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કાલા ડિમાન્ડનો વાદળો અને પવન સાથે વરસાદ આવતા અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા ના દ્રશ્યો જોવા મળ્યા હતા અલગ અલગ તાલુકાઓમાં વાત કરીએ તો દાહોદ ફતેપુરા ઝાલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો