ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી કેતનભાઇ નિહાલસીગ વણઝારા નાઓ હાલમાં વાઘોડિયા જીઆઇડીસી વડોદરા ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી