ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે રેતી ચોરો અને ભૂમાફીયાઓ અસામાજિક તત્વો અને માથાભારે ઇસમો દ્વારા ગામના ઓકળા થી ખોડીયાર માતાજી ના મંદિર સુધી નદી મા ઘણા સમય થી ગેરકાયદેસર રીતે ગૌચર અને રાવળિયાવદર ગ્રામ પંચાયત ની જગ્યા માંથી ખનન ચોરી કરવામા આવે છે જેમાં તંત્ર દ્વારા આંકડા કામ કરવામાં આવે છે