Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવા ટાઉન પોલીસનું ઉમદા કાર્ય

Mahuva, Bhavnagar | Sep 10, 2025
મહુવા ભાવનગર મહુવા ટાઉન પોલીસ નુ ઉમદા કાર્ય .. મોરારી બાપુના દર્શન માટે મહુવા આવેલા ભક્તનો પાસપોર્ટ અને સામાન ગુમ થયો . જમેન નાગરિકે હિંમત ન હારી. આશ્રમ પહોંચતા બાપુ હાજર ન હોવાથી તેમને મળી ન શક્યા,પરંતુ મહુવા ટાઉન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસએ ભક્તને રાત્રિ રોકાણ માટે હોટલમાં સુવિધા આપી,નવા કપડાં આપ્યા અને જરૂરી મદદ કરીને તેમને સુ
Read More News
T & CPrivacy PolicyContact Us