જુનાગઢ એસપી ઓડેદરા આજે કેશોદ ની મુલાકાતે આવ્યા હોય ત્યારે કેશોદ નગરપાલિકા કચેરી ખાતે પણ મુલાકાત કરવામાં આવી હતી કે નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા જુનાગઢ એસપી નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ ધકે નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા