બીલીમોરા APMC માં મારામરીની ઘટના બની હતી જેને લઈને આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે બે લોકો મારામારી કરી રહ્યા છે અને આજે સમગ્ર ઘટના છે તેને લઈને આગળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે પોલીસ ઘટના પહોંચી હતી જોકે બાદમાં મામલો સુલે થયો હોવાની પણ જાણકારી સૂત્રો દ્વારા મળી છે.