કચ્છ જિલ્લામાં હવામાન વિભાગે રેડ જાહેર કરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે ત્યારે માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો અને સ્થાનિક વેપારીઓને દરિયાથી દૂર રહેવા જણાવાયું માંડવી દરિયો ખાલી કરાવાયો અનંત ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અને પ્રવાસીઓને દરિયા એ જતા રોકાયા હતા માહિતી બપોરે 1:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.