અમદાવાદના મેઘાણીનગરમાં નીતિન પટણીની ચકચારી હત્યા: 7-8 ઈસમોએ કાગડપીઠ પાસે અપહરણ કરી હત્યાને અંજામ આપ્યો, વીડિયો સામે આવ્યો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કાગડપીઠ નજીક નીતિન પટણી નામના યુવકનું અપહરણ કરી 7થી 8 ઈસમોએ તેની નિર્દય હત્યા કરી હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો આજે સવારે 8 વાગ્યે વાયરલ થયો, જેમાં હત્યાની ઘટનાને અંજામ આપતા દૃશ્યો.