Download Now Banner

This browser does not support the video element.

જેતપુરના વાળાડુંગરા ગામ પાસે આવેલ છાપરવાડી - 2 ડેમ ઓવરફ્લો...

Jetpur City, Rajkot | Sep 7, 2025
જેતપુરના વાળાડુંગરા ગામ પાસે આવેલ છાપરવાડી - 2 ડેમ ઓવરફ્લો... ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક.. છાપરવાડી - 2 ડેમનો એક દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો... ડેમમાંથી 432 ક્યુસેક આવકની સામે તેટલી જ પાણીની જાવક... ડેમની હેઠવાસના લુણાગરા,જાંબુડી,કેરાળી, મેવાસા,પ્રેમગઢ,રબારીકા,લુણાગરી, સહિતના ગામ લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અપાઈ સૂચના...
Read More News
T & CPrivacy PolicyContact Us