જિલ્લા પ્રાણી ક્રુરતા સોસાયટીની કારોબારી તેમજ 1962 ત્રિમાસિક કો-ઓર્ડીનેશન કમિટી અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બેઠક યોજવામાં આવી. હતી જેમાં કલેકટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં રખડતા પશુ, Animal Birth Control, 1962 અતર્ગત એક નવા મોબાઈલનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું.