માળીયા મિયાણા તાલુકામાં છેલ્લા થોડા દિવસો દરમિયાન પડેલા અતિ ભારે વરસાદના કારણે પંચવટી ગામના ખેડૂતોના મોઢે આવેલ તૈયાર પાકનો કોળીયો છીનવાયો છે, જેમાં મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ નિવડ્યા હોય, ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર દ્રારા અહીં સર્વે કરાવી ખેડૂતોની યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે....