Install App
bakhai549
This browser does not support the video element.
જૂનાગઢ: પંચેશ્વર વાડિયા વિસ્તારમાં જુગાર રમતા 8 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
Junagadh City, Junagadh | Sep 4, 2025
જુનાગઢ શહેરના પંચેશ્વર, વાડીયા વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-૮ શખ્સોને રોકડ ૪૩,૭૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૯૪,૭૦૦ /- ના મુદામાલ સાથે પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!