આજે બુધવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ પાલડીમાં નામાંકિત મુસ્તુફા માણેકચંદ બંગલો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.જોકે મકાન માલિકે હાઈકોર્ટમાં અપીલ કલતા કામગીરી રોકવામાં આવી હતી. જેમાં ગેરકાયદે બાંધવામાં આવેલા બાંધકામને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા મણેકચંદનો આવેલો છે બંગલો.પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઇ.