This browser does not support the video element.
જસદણ: ભાગેલું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માંગ સાથે જસદણ પાટીદાર ભવનથી ક્રાંતિ રેલી નું પ્રસ્થાન
Jasdan, Rajkot | Sep 12, 2025
ભાગેડુ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માગ. જસદણમાં પાટીદારોએ કર્યું ક્રાંતિ રેલીનું આયોજન. ભાગેડુ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાની મુખ્ય માગ. જસદણ પાટીદાર ભવન થી ક્રાંતિ રેલી નું પ્રસ્તાન રાજકોટ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના પાસના આગેવાન જોડાયા દિનેશ બામણીયા . મનોજ પનારા. L. રેશમા પટેલ. . . એસપીજીના આગેવાનો ઉપસ્થિત રહ્યા