ખેરગામ પોલીસમાં સંદીપ ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીના ઘરના પાછળ તેજારીના પતરા ઉપર થી ઘરના ધાબા ઉપર ચઢી ઘરના અંદર ઘૂસી ફરિયાદીના રૂમમાં રાખેલા કબાટના લોકરનું લોક કોઈ સાધન વડે ખોલી નાખી અને કબાટના અંદર સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત 97હજાર તથા રોકડા રૂપિયા 5000 મળી કુલ 1 2000 ની ચોરી કોઈ અજાણી ઓ ઈસમચોરી કરી ગયું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે