Install App
publicmodasa
This browser does not support the video element.
મોડાસા: માલપુર રોડ પર વિજ કરંટથી ગાયનું મોત નીપજ્યું
Modasa, Aravallis | Aug 28, 2025
મોડાસા શહેરમાં અલગ અલગ જગ્યાએ ખુલ્લા વીજ વાયરોને કારણે કોઈપણ સમયે મોટા અકસ્માતની વીતી વ્યક્ત થતી હોય છે આ વચ્ચે માલપુર રોડ ઉપર એક ગાયનું વીજ કરંટથી મોત નિપજ્યું હતું જેને લઇને પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!