સુરતના 300 શિક્ષકોને રૂ.2-2 હજારનો દંડ ફટકાવવામાં આવ્યો છે.ધોરણ-10 અને 12ના પેપર ચકાસણીમાં ગંભીર ભૂલો છે.માર્ક મૂકી અને સરવાળા ગણવામાં બેદરકારી દાખવી છે.પુનઃમૂલ્યાંકન દરમિયાન ભૂલ મળી આવી હતી.જવાબ સાચો હોવા છતાં માર્ક્સ નહીં મળ્યા હતા.300 શિક્ષકોની યાદી તૈયાર કરી છે.દરેકને રૂ.2,000 દંડ ફટકારાયો છે.કાર્યવાહી શિક્ષાત્મક નિયમ મુજબ કરવામાં આવી છે.