Download Now Banner

This browser does not support the video element.

તળાજા: અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છ વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Talaja, Bhavnagar | Sep 3, 2025
*છેલ્લાં છ વર્ષથી ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથ
Read More News
T & CPrivacy PolicyContact Us