થરાદ તાલુકાના રામપુરા ગામમાં ચારથી પાંચ દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે હાલ પણ પાણી ભરાયેલું છે. ગામમાં પાણીનો સ્ત્રોત સતત વધતો જ રહ્યો છે. હાલની સ્થિતિ એવી છે કે લગભગ 50 થી વધુ ઘરોમાં વસવાટ કરતી વસ્તી કમર સુધીના પાણીમાં ચાલી રહી છે અને ભારે હાલાકીનો સામનો કરી રહી છે.ગામલોકોના એ આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. પાણીમાં ઘર હોવા છતાં લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી