આજ રોજ ચીખલી ખાતે નિર્મળ ગુજરાત 2.0 અને જળસંચય જનભાગીદારી અંતર્ગત ચીખલી તાલુકાના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહીને સૌને જળ સંચયનું મહત્વ સમજાવ્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું.