ઝઘડિયા તાલુકાના ઉમલ્લા મેન બજારમાં રેલ્વે ક્રોસિંગ પાસે ગત રોજ 10 કલાકે રીતે ભરેલ ટ્રક પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો .ટ્રક પલ્ટી પલ્ટી ખાતા નજીકમાં અનાજ ની કારિયાના ની દુકાન આગળ પાર્ક કરેલ બાઈક ને નુકશાન થયું હતું તો રેતી નો કેટલોક ભાગ દુકાન ની અંદર જતા દુકાન દાર ના સામાન ને નુકશાન થયું હોવાના એહવાલ મળી રહ્યા છે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના તડી હતી.